મધ્યાહન ભોજનના કર્મચારીઓને ગુજરાત સરકારે આપી ભેટ પગાર વધારવામાં આવ્યો પરિપત્ર તારીખ 7-10-2022

મધ્યાહન ભોજનના કર્મચારીઓને ગુજરાત સરકારે આપી ભેટ પગાર વધારવામાં આવ્યો પરિપત્ર 
તારીખ 7-10-2022
PM પોષણ યોજનાના કર્મીઓના વેતનમાં વધારો
રાજ્યના શિક્ષણ વિભાગે કર્યો વધારો
સંચાલકોનુ વેતન1600થી વધારી 3000 કરાયું
રાજ્યના શિક્ષણ વિભાગનો નિર્ણય

સંચાલકો અને હેલ્પરના માનદવેતનમાં વધારો
સંચાલકોનુ વેતન રૂ.1600થી વધારી 3000 કરાયુ
કુક કમ હેલ્પરનુ વેતન રૂ. 1400 વધારી 2500 કરાયુ
હેલ્પરનુ માનદ વેતન 500થી વધારી રૂ.1000 કરાયુ
રાજ્યમાં ઘણા સરકારી કર્મચારીઓએ પોતાની વિવિધ માગોને લઈને ગુજરાત સરકાર સામે મોરચો માંડ્યો છે. આ કર્મચારીઓમાં મધ્યાહન ભોજન યોજનામાં કાર્યરત કર્મચારીઓ પણ હતા. જો કે, આજે સરકારે તેમના પગારને લઈને મહત્વની જાહેરાત કરી છે. આ અંગે ગુજરાત સરકારના મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને બપોરનું ભોજન આપવાની પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા માનદ વેતન ધારકોમાં સંચાલકના રૂ.૧૪૦૦નો વધારો કરીને રૂ. ૩૦૦૦ કરવામાં આવ્યા છે જ્યારે કુક કમ હેલ્પરના રૂ. ૧૧૦૦નો વધારો કરીને રૂ. ૨૫૦૦ અને હેલ્પરના રૂ. ૫૦૦ વધારો કરીને રૂ. ૧૦૦૦ કરવામા આવ્યા છે.
મધ્યાહન ભોજનના કર્મચારીઓને ગુજરાત સરકારે આપી ભેટ પગાર વધારવામાં આવ્યો પરિપત્ર 
તારીખ 7-10-2022
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની (TPEO) બદલી 7/10/2022

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.