ગુજરાત ઇલેક્શન 2022

ગુજરાત ઇલેક્શન 2022 

ગુજરાત ઇલેક્શન 2022: આજે બપોરે ગુજરાતની ચૂંટણીઓની જાહેરાત થઈ જશે. કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરશે. નોંધનીય છે કે છેલ્લા કેટલાય સમયથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની રાહ જોવાઈ રહી છે ત્યારે આજે ચૂંટણીની તારીખો જાહેર થતા જ આચારસંહિતા અમલમાં આવી જશે.
ગુજરાત ઇલેક્શન 2022: આજે બપોરે 12 વાગ્યે કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાતની ચૂંટણીની તારીખોની કરશે જાહેરાત, તારીખોની જાહેરાત થતા જ આચારસંહિતાનું થશે અમલીકરણ
ચૂંટણીમા રોકાયેલા કર્મચારીઓ (પ્રિસાઈડિંગ ઓફિસર,પોલિંગ ઓફિસર, પટાવાળા) વગેરેને ચૂકવવા પાત્ર મહેનતાણાના દર
પ્રિસાઇડિંગ અને પોલીંગ ઓફિસર માટે મતદાન ટાકાવારી માટે ઉપયોગી એપ્લિકેશન
●કન્ટ્રોલ યુનિટમા ગ્રીન પેપર સીલ અને સ્ટ્રીપ સીલ વડે સીલીંગ કેમ કરવુ અને A B C D કેમ ગોઠવવી તેનો વિડીયો
પ્રિસાઇડિંગ ઓફિસર ના કાર્યો ની માહિતી  ફાઈલ
પ્રિસાઈડિંગ ઓફિસરની ડાયરી કેવી રીતે ભરશો તેની સમજ આપતો વિડીયો.

ચુંટણી દરમિયાન પ્રિસાઇડિંગ ઓફિસરે કરવાની થતી તૈયારી ની માહિતી ફાઈલ.
વોટીંગ મશીન અંગે ની તમામ માહિતી ગુજરાતીમાં (દરેક બટન,શિલિંગ પ્રક્રિયા સ્ટેપ BY સ્ટેપ)
ચુંટણી સૌથી ઉપયોગી તમામ કવર (વૈધાનિક,બિન વૈધાનિક કવર,અન્ય કવર માહિતી) કયા કવર માં કઈ માહિતી આવે તેની ડીટેલ માહિતી
ચુંટણી દરમિયાન થતી કામગીરી શોર્ટકટ યાદી (એક પેજમાં)
પ્રિસાઇડિંગ ઓફિસર ની ડાયરી ની સમજ માટે નમુનો.
ચુંટણી માટે જરૂરી ૨ કલાકે આપવાના આંકડા માટે ને ૪ જુદા નમુના.
ચુંટણી ઉપયોગી કયા ફોર્મ પર કોની સહી આવે તેની સમજ માટે.
ચુંટણી જરૂરી મોકપોલ પત્રક અને તેનો  નમુનો
ચુંટણી માં જરૂરી PSO-5 ફોર્મ નો નમુનો (સૌથી જરૂરી)
સમગ્ર ચુંટણી પ્રક્રિયા માટે ઉપયોગી  પ્રિસાઇડિંગ ઓફિસર એપ્લીકેશન ખુબજ ઉપયોગી જરૂર થી ડાઉનલોડ કરો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ શકે છે . આ ચૂંટણી નવેમ્બરના અંતિમ અઠવાડિયામાં કે ડિસેમ્બર માસની શરૂઆતમાં યોજાઈ શકે છે. ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં બીજા તબક્કાનું મતદાન યોજાઈ શકે છે. આજે બપોરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલમાં આવશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે યોજાશે મતદાન અને મતગણતરી
 ગુજરાતની વિધાનસભા ચૂંટણી તારીખ જાહેર, એક ડિસેમ્બરે અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં થશે મતદાન
વિધાનસભાની સામાન્ય ચૂંટણી -૨૦૨૨
 મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા અંગે આદર્શ આચાર સંહિતાના અમલ તેમજ અધિકારી / કર્મચારીઓની બદલી / રજા પર પ્રતિબંધ બાબત 
1 લી ડિસેમ્બર અને 5 ડિસેમ્બર ચૂંટણીના મતદાન દિવસે જાહેર રજા નો ઓફીસિયલ પરીપત્ર  તા.૧૯/૧૧/૨૦૨૨
આજે પહેલા તબક્કાનું મતદાન કેટલા ટકા થયું ?
જાણો જિલ્લાવાર મતદાન ટકાવારી 

Leave a Comment