ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે NMMS પરીક્ષા નોટિફિકેશન જાહેર વર્ષ 2022
રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ -૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ -૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ ( N.M.M.S ) નામની યોજના શિક્ષણ મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મુકવામાં આવેલ છે . રાજ્ય પરીક્ષા બોર્ડ , ગાંધીનગર દ્વારા લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવશે
આ પરીક્ષા માટેના આવેદનપત્રો www.sebexam.org વેબસાઇટ પર તા : ૧૧/૧૦/૨૦૨૨ થી તા : ૦૫/૧૧/૨૦૨૨ દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે
વિદ્યાર્થીની લાયકાત : જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ -૮ માં સરકારી પ્રાથમિક શાળાઓ , ( જિલ્લા પંચાયત / મહાનગરપાલિકા નગરપાલિકાની શાળા ) તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ N.M.M.S ની પરીક્ષા આપી શકશે
જનરલ કેટેગરી તથા ઓ.બી.સી. કૅટેગરીના વિદ્યાર્થીએ ધોરણ -૭ માં ઓછામાં ઓછા ૫૫ % ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ . અનુસૂચિત જાતિ ( SC ) અને અનુસૂચિત જનજાતિ ( ST ) વિદ્યાર્થીએ ધોરણ -૭ માં ઓછામાં ઓછા ૫૦ % ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ
આવક મર્યાદા : એન.એમ.એમ.એસ ની પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવારના વાલીની વાર્ષિક આવક ૩.૫૦.૦૦ / થી વધારે ના હોવી જોઇએ , વિદ્યાર્થીના આવેદનપત્ર સાથે વાલીની વાર્ષિક આવકના દાખલાની પ્રમાણીત નકલ અવશ્ય જોડવાની રહેશે
NMMS શિષ્યવૃત્તિ પરીક્ષા તૈયારી ઉપયોગી બુક
ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે NMMS પરીક્ષા નોટિફિકેશન જાહેર વર્ષ 2022
NMMS 2022 પેપર સેટ
GCERT ગાંધીનગર પ્રેરિત અને ભરૂચ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા ધોરણ 8 માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા 2022 માટે અત્યંત ઉપયોગી પેપર સેટ
પેપર સેટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
NMMS EXAM USEFULL BOOK
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત NMMS બુક
NMMS બુક ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
NMMS પરીક્ષા માટે ઉપયોગી સુચના લેટર
રાજ્ય પરીક્ષા બોર્ડનો લેટર
તારીખ 14-10-2022