વોટ્સએપમાં ગ્રુપ એડમિન છો ? આટલું જાણી લો

વોટ્સએપમાં ગ્રુપ એડમિન છો ? આટલું જાણી લો 

વોટ્સએપમાં છેલ્લા થોડા સમયથી ગ્રૂપના એડમિનને વધુ પાવર્સ મળી રહ્યા છે. આમ છતાં એક બહુ મહત્ત્વની બાબત હજી પણ મુશ્કેલ છે. વોટ્સએપના ગ્રૂપની એક મોટી તકલીફ એ છે કે તેમાં આપણે કોઈ ગ્રૂપમાં મેમ્બર હોઇએ અને એ ગ્રૂપના એક માત્ર એડમિન જો ગ્રૂપ છોડી જાય તો પછી ગ્રૂપમાંની અન્ય વ્યક્તિ આપોઆપ ગ્રૂપની એડમિન બની જાય છે. એટલે એવું બની શકે કે તમે અત્યારે કોઈ ગ્રૂપના એડમિન હો અને તમને તેની જાણ જ ન હોય!
બીજી મુશ્કેલી એ છે કે જો ગ્રૂપમાં તમે એક માત્ર એડમિન હો તો તમે અન્ય વ્યક્તિને એડમિન બનાવી શકો પરંતુ તમે પોતે, જાતે એડમિનની જવાબદારીથી છટકી ન શકો! એટલે કે તમારે ગ્રૂપમાં રહેવું હોય, પરંતુ એડમિન તરીકે નહીં, માત્ર સાદા મેમ્બર તરીકે તો એ કામ આપણે જાતે કરી શકતા નથી. એ માટે આપણે અન્ય કોઈ વ્યક્તિને એડમિન બનાવવી પડે અને પછી તેને કહેવું પડે કે તે આપણને એડમિન તરીકે દૂર કરે. બીજો એક રસ્તો એ ગ્રૂપમાંથી એક્ઝિટ થવાનો છે. એ પછી ગ્રૂપમાં જે વ્યક્તિ નવી એડમિન બને તેને વિનંતી કરીને આપણે ફરી ગ્રૂપમાં સાદા મેમ્બર તરીકે જોડાઈ શકીએ. આવું તો શક્ય બને જો એ ગ્રૂપ આપણા પરિવાર કે પરિચિતોનું હોય અને નજીકની અન્ય કોઈ વ્યક્તિ તેની એડમિન હોય.

હજી ત્રીજો રસ્તો પણ છે. એડમિન તરીકે આપણે ગ્રૂપમાં જોડાવા માટેની ઇન્વાઇટ લિંક તૈયાર કરી શકીએ છીએ. એવી લિંક બનાવીને આપણે બીજે ક્યાંય પણ સેવ કરી રાખીએ અને પછી ગ્રૂપમાંથી એક્ઝિટ થઇએ તો ગ્રૂપમાંની અન્ય કોઈ વ્યક્તિ એડમિન બનશે અને આપણે પેલી ઇન્વાઇટ લિંકનો ઉપયોગ કરીને ગ્રૂપમાં ફરી જોડાઈ શકીશું! હવે આપણે એ ગ્રૂપના એડમિન નહીં પરંતુ સાદા મેમ્બર રહીશું.

ગ્રૂપ માત્ર પરિવાર કે પરિચિતોનું હોય તો એવા ગ્રૂપમાં એડમિન રહેવામાં પણ કશો વાંધો નથી. પરંતુ પ્રમાણમાં અજાણ્યા લોકોના ગ્રૂપમાં એક માત્ર એડમિન હોવામાં જોખમ છે કારણ કે એ ગ્રૂપમાં કંઈ પણ અયોગ્ય પોસ્ટ થાય તો તેની જવાબદારી એડમિન પર આવી શકે છે.
Source by ગુજરાત સમાચાર
MaskChat-Hides Chat એપ્લિકેશન
બાજુમાં બેઠેલો શખ્સ સ્માર્ટ ફોનમાં બધી ચેટ્સ વાંચી લે છે?
ફોનમાં આ એપ કરી લો ડાઉનલોડ, આ સ્થિતિમાંથી નિકળી જશો બહાર
તમારા વોટ્સએપ પર વર્ચ્યુઅલ પડદો મુકાઈ જશે, ચેટ્સની જાણ નહીં થાય
શું તમારી બાજુમાં બેઠેલો શખ્સ વોટ્સએપમાં તમારી ચેટ જોવે છે?
બાજુમાં બેઠેલો વ્યક્તિ તમારા ફોનની સ્ક્રીનને જોવે છે અને તે તમારી બધી ચેટ્સને વાંચી લે છે. પરંતુ તમે આ સ્થિતિમાંથી બહાર નિકળી શકો છો. અહીં અમે તમને એવી એપ અંગે જણાવીશું જેનાથી તમારા વોટ્સએપ પર વર્ચ્યુઅલ પડદો મુકાઈ જશે. જેનાથી બાજુમાં બેઠેલા વ્યક્તિને જાણ નહીં થાય કે તમે શું ચેટીંગ કરી રહ્યાં છો? જેના માટે તમારે સૌથી પહેલા ગુગલ પ્લે સ્ટોર પર જઇને MaskChat-Hides Chat એપને તમારા સ્માર્ટ ફોનમાં ડાઉનલોડ કરવી પડશે. જેમાં એડ-ફ્રી એક્સપીરિયન્સ માટે તમારે સબ્સ્ક્રીપ્શન લેવુ પડશે.
સ્માર્ટ ફોનમાં કરી લો આ એપ ડાઉનલોડ, ચેટને છુપાવવામાં કરશે મદદ
આ તમારી ચેટને છુપાવવામાં મદદ કરશે. સરળ શબ્દોમાં આ તમારા વોટ્સએપ પર ડિજીટલ પડદો લગાવે છે. જેનાથી બાજુવાળાને તમારા ફોનની સ્ક્રીન નહીં દેખાય. જેનાથી તમે કોઈ પણ ચિંતા કર્યા વગર મિત્રોની સાથે ચેટીંગ કરી શકો છો. આ એપ વોટ્સએપ સિવાય જેમ કે ઈન્સ્ટાગ્રામ, ફેસબુક પર પણ કામ કરે છે. એટલેકે લોકપ્રિય મેસેજિંગ એપ્સમાં તમે આ એપનો ઉપયોગ કરી શકો છો. જેનુ સેટઅપ કરવુ ખૂબ જ સરળ છે. તેને જરૂરી મંજૂરી આપો.
તમારા ફોનની સ્ક્રીન પર ડિજીટલ પડદો આવી જશે
એપ ઓપન થતા જ તમારા સ્ક્રીન પર ફ્લોટીંગ માસ્ક આઈકન દેખાશે. જ્યારે પણ તમે સ્ક્રીનને બીજાથી છુપાવવા માંગો છો તો આ ફ્લોટીંગ આઈકન પર ક્લિક કરીને તેને ઓપન કરી દો. ત્યારબાદ તમારા ફોનની સ્ક્રીન પર ડિજીટલ પડદો અથવા વૉલપેપર આવી જશે. જેને ફોટો અથવા સાઈઝથી તમે તમારા હિસાબ મુજબ બદલી શકો છો.
Mask Chat is a tool to Beautify Screen and Chat Secretly.
❤ Mask chat – Hides Chat ❤
Hide Chats & Secure Phone from Onlookers, Peepers & your Boss who keeps an eye on your phone. 
Hide passwords, hide payment & finance apps with secure phone curtain. 
Mask chat Hide Whatsapp Chat is Free & Works without Internet.
MaskChat is a FREE unique digital Mask designed for android users to maintain privacy, while having a private conversation on their smartphones. 
MaskChat is a privacy filter / privacy protector specially crafted for Facebook Messenger, LINE and WhatsApp.
Suppose you are traveling in a bus or metro and you are chatting with someone on your mobile but the person sitting next to you keeps looking on your mobile, now this is the perfect time to put the curtain on your live chat from the onlooker.
This app lets you hide your private content in public areas like bus or metro. Now you will feel easy to chat by putting the mask on your screen.
☛ Hide pic
☛ Hide live chats
☛ Hide whatever you want 
Mask chat app features:
☛  Set Mask On Screen.
☛  Set Different mask themes.
☛  Customize mask from gallery photo and make trasparent mask.
☛  Secure any social chat using mask chat app.
What you can hide? 
☛ Hide WhatsApp chat
☛ Hide Snapchat
☛ Hide facebook browsing
☛ Hide WeChat
☛ Hide screen while typing passwords or accessing confidential information.
Mask chat application
બાજુમાં બેઠેલા માણસને પણ ખબર નહીં પડે કે તમે Whatsapp પર કરી રહ્યા છો વાતો, જાણો સિક્રેટ ટેકનિક 
Source by vtv news 
વધ  પરત બદલી કેમ્પનું આયોજન કરવા બાબત પરિપત્ર બનાસકાંઠા
વધ ઘટ બદલી કેમ્પ કાર્યક્રમ

Leave a Comment