સિનિયોરીટી મુજબ આચાર્યના ચાર્જ બાબતનો સુધારા પત્ર
રાજકોટ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં શાળાના આચાર્યના ચાર્જ સોંપવા અંગેની સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવેલ હતી જેમાં સૂચના ક્રમ નં. ૩ માં “ફકત શાળાના આચાર્યના ચાર્જના હેતુ માટે જિલ્લા ફેરથી આવેલ શિક્ષકોની પણ ખાતામાં દાખલ તારીખ જ ધ્યાને લઈ આચાર્યનો ચાર્જ આપવાનો રહેશે.” એ મુજબ સૂચના આપવામાં આવેલ હતી.
સબબ ઉક્ત સંદર્ભ-૨ મુજબના ઠરાવની ક્રમ નં. ૬ મુજબની જોગવાઈ અનુસાર “૧૯૭૦ પછી અન્ય જિલ્લામાં ગયેલ શિક્ષકો જે તારીખે અન્ય જિલ્લાની નોકરીમાં જોડાય તે વર્ષમાં ભરતી થયેલ શિક્ષકોની સિનિયોરિટીમાં યાદીમાં છેલ્લો રહેશે.” જે ધ્યાને લઇ અત્રેના સંદર્ભ-૧ મુજબના પત્રમાં સૂચના ક્રમ નં. ૩ માં નીચે મુજબનો સુધારો કરવામાં આવે છે.
આચાર્યના ચાર્જના હેતુ માટે જિલ્લાફેરથી આવેલ શિક્ષકોની જિલ્લામાં દાખલ તારીખ ધ્યાને લઈ શાળાના આચાર્યનો ચાર્જ આપવાનો રહેશે.
Notifications regarding assignment of charge of school principal in primary schools under Rajkot District Education Committee vide notification serial no. In 3, “only for the purpose of charge of the school principal, the charge of the principal shall be given by taking into account the date of entry in the account of the teachers who have come from different districts.” The notification was given accordingly.
As per the sub-mentioned reference-2 Resolution Order No. According to provision 6, “Teachers transferred to other districts after 1970 shall be the last in the seniority list of teachers recruited in the year on which they join the service of the other district.” In view of which, the following amendment is made in the notification No. 3 in the letter referred to in reference-1.
For the purpose of charge of the principal, the charge of the principal of the school shall be given taking into account the date of entry of the teachers from the district.
સિનિયોરીટી મુજબ આચાર્યના ચાર્જ બાબતનો સુધારા પત્ર
Amendment letter regarding charge of principal as per seniority