શિયાળામાં ખાઓ લીલા વટાણા ઘટાડશે હાનિકારક કોલેસ્ટ્રોલ, અનેક રોગો સામે આપશે લડવાની શક્તિ
શિયાળામાં ખાઓ લીલા વટાણા ઘટાડશે હાનિકારક કોલેસ્ટ્રોલ, અનેક રોગો સામે આપશે લડવાની શક્તિ શિયાળામાં મળતા વટાણાનો સ્વાદ અદભૂત હોય છે. વટાણા હજારો વર્ષોથી સમગ્ર વિશ્વમાં ખાવામાં આવે છે. તેમાંથી અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે, તેથી જ લોકોને તે વધુ ગમે છે. આજે વટાણાના ખાસ ગુણોથી પરિચિત કરાવીશું. ડોક્ટરના જણાવ્યા મુજબ, વટાણામાં ચરબી અને કેલરી … Read more