TET 1 AND TET 2 PARIKSHA BABAT NEWS 17 ઓક્ટોબર ટેટ 1-2ની પરીક્ષાનું જાહેરનામું બહાર પડશે
TET 1 AND TET 2 PARIKSHA BABAT NEWS 17 ઓક્ટોબર ટેટ 1-2ની પરીક્ષાનું જાહેરનામું બહાર પડશે 21 ઓક્ટોબર, 2022થી ફોર્મ ભરી શકાશે ફેબ્રુઆરી માર્ચ 2023માં પરીક્ષા લેવામાં આવશે બેરોજગાર યુવાનોની માંગણીનો સરકારે સ્વીકાર કર્યો શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે ટેટ-1 અને 2ની પરીક્ષાની જાહેરાત કરી છે. 21 ઓક્ટોબરથી ફોર્મ ભરી શકાશે તેમજ ફેબ્રુઆરી માર્ચ 2023માં … Read more