VIDHYASAHAYAK BHARTI JAHERAT 2022
VIDHYASAHAYAK BHARTI 2022 2,600 વિદ્યાસહાયકોની આવતીકાલે જાહેરાત આવશે & ભરતી કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય ધોરણ 1 થી 5માં 1,000 અને ધોરણ 6 થી 8માં 1,600 એમ કુલ આવશે મળીને 2,600 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવશે 11 ઓક્ટોબર, 2022ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે જેમાં ધોરણ 1 થી 5માં 1,000, ગણિત-વિજ્ઞાન વિષય માટે 750, અન્ય ભાષાના વિષયો … Read more