NMMS પરીક્ષા ની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા બાબત
: “નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા” ની હોલટીકીટ ડાઉનલોડ કરવા બાબત.
ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૮માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા તા:૦૭/૦૪/૨૦૨૪, રવિવારના રોજ યોજવામાં આવશે.
ઉક્ત પરીક્ષા માટેની હોલટીકીટ www.sebexam.org વેબસાઇટ પરથી તા:૦૨/૦૪/૨૦૨૪ ના રોજ બપોરના ૧૫.૦૦ કલાકથી પરીક્ષા શરૂ થવાના સમય સુધી વિદ્યાર્થીનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ અથવા કન્ફર્મેશન નંબર અને આધાર ડાયસ નંબર નાખી ડાઉનલોડ કરવાની રહેશે. જેની તમામ સંબંધિત શાળાઓને જાણ કરવા વિનંતી છે.
NMMS પરીક્ષા ની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા બાબત
: “નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા” ની હોલટીકીટ ડાઉનલોડ કરવા બાબત.
NMMS PAPER DATE 7-4-2024