VIDHYASAHAYAK BHARTI 2022
2,600 વિદ્યાસહાયકોની આવતીકાલે જાહેરાત આવશે & ભરતી કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય
ધોરણ 1 થી 5માં 1,000 અને ધોરણ 6 થી 8માં 1,600 એમ કુલ આવશે મળીને 2,600 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવશે
11 ઓક્ટોબર, 2022ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે જેમાં ધોરણ 1 થી 5માં 1,000, ગણિત-વિજ્ઞાન વિષય માટે 750, અન્ય ભાષાના વિષયો માટે 250 અને સામાજિક વિજ્ઞાન વિષય માટે 600 વિદ્યાસહાયકોની ભરતી કરાશે
આ ભરતી પ્રક્રિયામાં વિધવા મહિલા ઉમેદવારોને સરકાર દ્વારા 5% વધારાના ગુણ આપવાના નિર્ણયનો અમલ કરવામાં આવશે